હિમાચલ ના સૌથી ઉચા મા બીજા ક્રમ પર આવતુ દેવ તિબા ના આરોહણ કરી ભાવનગર ના બે સાહસિકો એ પરાક્રમ કર્યુ છે ભાવનગર ના નરેન્દ્રસિંહ ચુડાસમા અને જીગ્નેશભાઈ ગોહિલ એ 19688 ફુટ ની ઉંચાઈ પર 5 દિવસ ની સફર કરી છે આ પર્વતારોહણ માટે 4 સભ્યો ની ટીમ ઈંનડીયન માઉન્ટનિયરીંગ દ્વારા કરવામા આવી હતી જેમા બે સભ્યો ભાવનગર ના હતા જેવો એ આ સફળતા પુર્વક કરી ભાવનગર નુ નામ રોશન કર્યુ હતુ