આજ ની મેચ આરસકબી અને રાજસ્થાન વચ્ચે ઘણી રોમાંચક રહી બન્ને ટીમ સેમી ફાઈનલ માટે બળ કરી રહી હતી ત્યારે વિલિયર્સ એ રાજસ્થાન ની આશા ઓ પર પાણી ફેરવી દીધું અને મેચ જીતી ગયા હતા જુવૉ વિડીઓ.