હાલ દુબઇ મા રમાઈ રહેલી આઈ પી એલ ખુબ રોમાંચક બની રહી છે અને અનેક ભારતીય ખેલાડીઓ ફોર્મ મા છે અને ખાસ કરીને યુવા જોશ દેખાય રહ્યો છે ગઈ કાલ ની મેચ રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચે હતી અને આ મેચ મા ભારતીય ખેલાડી રિયાન પરાગ એ વિનિંગ સિકસ ફટકારી હતી અને આ સિકસ બાદ પરાગ એ ડાન્સ કર્યો હતો.

આ યુવા ક્રિકેટર મુળ આસામ થી છે અને ડાન્સ કર્યો એ ત્યા નુ લોક નૃત્ય બીહુ ડાન્સ હતો.