બોલીવુડ માટે કંગના એ કહ્યુ એવુ કે જાણી ને ચોકી જશો





બોલીવુડ એક્સેસ કંગના રનૌત માંમેશા કોઈને કોઈ બહાને ફિલ્મ સ્ટાર્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર નિશાન સાધી રહી છે. કંગનાએ હવે ફરી એકવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ડ્રગ્સ, નેપોટિઝમ અને શોષણની સ્ટર કહી છે. આ અંગે કંગનાએ એક પછી એક ટ્વીટ કર્યા છે, તેને લઈને કેટલાક લોકો કંગના પર ભડક્યા છે.





તાજેતરમાં જ બૉલીવુડના કેટલા સુપરસ્ટાર પ્રોડક્શન હાઉસ સે ટૉપ મીડિયા કંપની પર બદનામ કરવાનો આરોપ લગાવતા કેસ નોંધાવ્યો છે. ત્યારે ફરી એકવાર કંગનાએ બોલીવુડ ઇન્ડસ્ટ્રી આડેહાથ લીધી છે. તેને ટ્વિટ કરીને લખ્યું- બોલીવુડ જે ડ્રગ્સ, શોષણ, નેપોટિઝમ અને જેહાદની ગટર છે, સાફ કર્યા વિનાની, બોલીવુડ સ્ટ્રાઈક બેક જેવા હેશટેગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હું તો કહુ છે કે મારા પર પણ કેસ કરી દો, જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી હું તમને બધાને એક્સપોઝ કરતી રહીશ.





તેને પોતાના ટ્વીટમાં લખ્યું- મોટા સ્ટાર્સ માત્ર મહિલાઓ જ જેક્ટિફાઇ નથી કરતા પરંતુ યંગ છોકરી નું શોષણ પણ કરે છે, તે સુશાંત સિંહ રાજપૂત જેવા યંગ સ્ટાર્સને ઉિભરવા નથી દેતા. તે ૫૦ વર્ષની ઉમરે પન્ન સૂલના બાળકોના રોલ કરવા ઇચ્છે છે, જે તેની સામે કંઈ ખોટું પન્ન થઇ રહ્યું હોય તો પણ તે કોઈ સ્ટેન્ડ નથી લેતા. કંગનાએ બીજા એક ટ્વીટમાં લખ્યું- ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક અલિખિત કાયદો છે-તું મારા ગંદા સિક્રેટ્સ છૂપાવ, અને હું તમારા છુપાવું, તેમની વફાદારીનો માત્ર આ એક પેમાનો છે. હું જ્યારથી પૈદા થઇ છું ત્યારે આ કેટલાક ફિલ્મી પરિવારોને જ ઇન્ડસ્ટ્રી ચલાવતા જઇ રહી છું, છેવટે આ કયારે બદલાશે?