ભાવનગર થી સુરત સુધી નુ લાંબુ અંતર ઘણુ ઘટી ને ચાર કલાક થઈ જશે ભાવનગર ધોઘાથી હજીરા સુરત સુધી ની રોરો ફેરી સર્વીસ ફરી શરુ થવા જય રહી છે. રોરો ફેરી સર્વીસ 8 નવેમ્બર ના રોજ શરુ થશે.

રોરો ફેરી સર્વીસ ચાલુ થવાથી ભાવનગર થી સુરત નુ અંતર ઘણુ ઘટી જશે અને તેનો લાભ ભાવનગર સહીત સૌરાષ્ટ્ર ને મળશે ખાસ કરી ને વેપારીઓ ને આ સર્વીસ નો લાભ વધુ થશે આ ઉપરાંત પર્યવરણ મા પરદુષ નો ઘટાડો થશે અને સાથે સાથે અકસ્માત મા પણ ઘટાડો થશે.