ભાવનગર હવે ફરવા માટે અનેક સ્થળ બની ગયા છે અને જેમકે અકવાડા વેઈક બોરતળાવ વગેરે અ ઉપરાંત શહેર ના મધ્ય મા આવેલુ ગંગાજળીયા તળાવ પણ આખુ નવુ કરવામાં આવ્યુ છે અને ફરવા લાયક સ્થળ બનાવ્યું છે એની થોડી તસ્વીરો અહી રજુ છે.

ફોટો વિડીઓ ક્રેડીટ - ડો.તેજસ દોશી