Scam 1992 વેબ સીરીઝ હાલ લોકો ને ખુબ પસંદ આવી રહી છે ગુજરાતી કલાકાર પ્રતીક ગાંધી ની દમદાર એક્ટીંગ થી લોકો પ્રભાવિત થયા છે અને એકટીંગ ખુબ વખાણી રહ્યા છે. અને લોકો ના મનમા અનેક સવાલો ઉભા થય રહયા છે કે હકીકત મા દેખાડવામા આવેલ કેરેક્ટર હાલ શુ કરે છે અને તેવો કયા છે તો તેનો જવાબ નીચેના વિડીઓ મા છે.