આજ કાલ ઘણા બનાવો એવા બની રહ્યા છે કે આખા દેશ ને હચમચાવી મૂકે છે અને બહેનો દિકરીઓ ની સલામતી જળવાઈ નથી રહી. ટેકનોલોજી ની દુનિયા મા આવા ગુના રોકી શકાય એવી ઘણી સુવિધા પણ છે પરંતુ લોકો તેના થી અજાણ છે. આજે તમને એવા જ એક વોટસેપ ના ફીચર વિષે વાત કરવી છે.

વોટસેપ નુ લાઈવ લોકેશન ફીચર, જી હા વોટસેપ નુ લાઈવ લોકેશન ફીચર ઘણુ ઉપયોગી છે અને ખાસ કરી ને અ ફીચર છોકરીઓ ને ઘણું ઉપયોગી છે કેમ કે આ ફીચર થી કોઈ વક્તિ હાલ કઈ જગ્યા છે તેની માહીતી મળે છે. મોબાઈલ મા આ સેટીંગ કરવા માટે બન્ને ના મોબાઈલ મા વોટસેપ હોવુ જરુરી છે. અને લાઈવ લોકેશન એક્ટીવ કરવા માટે નેટ કનેક્શન ચાલુ હોવુ જોઈએ.

લાઈવ લોકેશન શેર કરવા માટે ચેટ ની મીડીઆ શેર આવે ત્યા લાઈવ લોકેશન શેર કરવાનું આવશે અને લાઈવ લોકેશન 15 મિનીટ 1 કલાંક અને 8 કલાક માટે શેર કરી શકાશે અને ફોન મા GPS હોવુ જરુરી છે લાઈવ લોકેશન શેર કરવાથી સામે વાળા વ્યકતી ને અન્ય વકતી ને લાઈવ લોકેશન મળતી રહેશે.

અન્ય સ્થળ પર જશે તો તેને લાઈવ લોકેશન મળતી રહેશે. આમ આ ફીચર છોકરીઓ જયારે બહાર જાઈ અથવા લાંબી મુસાફરી કરે ત્યારે પોતના સગા વહાલા કે પોતના ના માતાપિતા ને આ લાઈવ લોકેશન શેર કરી શકે. જેથી ચોક્કસ માહીતી મળી રહે.