ગુજરાત ના બે વાર મુખ્યમંત્રી રહી ચુકેલા વરીષ્ઠ શ્રી કેશુભાઈ પટેલ નુ આજે હાર્ટ એટેક આવવાથી અવસાન થયુ છે તેવો ને બે દિવસ પહેલા જ કોરોનો ના ની અસર જણાઈ હતી અને આજે મળતા સમાચાર મુજબ તેવો નુ 92 વર્ષ ની ઉમરે અવસાન થયુ હતુ.

કેશુભાઈ પટેલ કેશુબાપા તરીકે જાણીતા હતા અને લોકો મા પ્રિય નેતા હતા તેવો બે વાર ગુજરાત ના મુખ્યમંત્રી રહી ચુક્યા છે પ્રથમ 1995 અને ત્યાર બાદ 1998 થી 2001 સુધી મુખ્યમંત્રી હતા. પીએમ મોદી એ Twitte કરી દુખ વ્યકત કરતા શ્રધ્ધાંજલી પાઠવી હતી.