હાલ સમગ્ર દેશ મા કૉરોના મહામારી ચાલી રહી છે અને સાથે તહેવારો ની મહેક પણ ફીકી પડી છે અને આજે દશેરા ની ઉજવણી પુરા દેશ મા થય રહી છે ત્યારે ભાવનગર મા પણ રાવણ દહન નો કાર્યક્રમ બંધ રહ્યો હતો પરંતુ શસ્ત્ર પુજન અનેક જગ્યા એ થયુ હતુ અને ભાવનગર ના યુવરાજે સિહોર દરબારગઢ ખાતે શસ્ત્ર પુજન કર્યુ હતુ અને લોકો ને શુભેચ્છાઓ આપી હતી.