ભારત ને નીચા દેખાડવા માટે પાકિસ્તાન દ્વારા એક ઓનલાઈન વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કાશ્મીરના મુદ્દા પર વિવિધ દેશોના નિષ્ણાંતો ભાગ લઈ ચર્ચા કરવાના હતા પરંતુ જેવી વેબીનાર ચાલુ થયતે પછી તરત જ ભારતીય હેકરોએ વેબિનારને હેક કરી અને 'જય શ્રી રામ' ના નારા લાગ્યા અને "ભગવા રંગ" નુ ગીત ગુંજયુ હતુ.

અને આ બાબત ને પાકિસ્તાન ની દુનિયા સામે ફજેતી થય હતી જોવો વિડીઓ.