ભાવનગર ના તળાજા તાલુકા ના જસપરા માંડવા ગામ શિક્ષીકા દક્ષાબેન રાણાભાઈ પરમાર કેબીસી ના મંગળવાર ના એપિસોડ મા હોટસીટ સુધી પહોંચ્યા હતા અને ભાવનગર નુ નામ રોશન કર્યુ હતુ અને સાથે પોતના પિતાજી નુ સપનું પણ પુરુ કર્યુ હતુ દિક્ષાબેન ના પિતાજી નુ સપનું હતુ કે તેવો કેબીસી જાય એટલે તેવો તેના પિતાજી નો ફોટો સાથે લઈ ગયા હતા.

દિક્ષાબેન હોટસીટ પર પહોંચી 80 હજાર રૂપિયા વિજેતા બન્યા હતા અને ત્યાર બાદ આગળ નો જવાબ ન આવડતા ગેમ છોડી હતી.