તારીખ 24 ઓક્ટોબર ના રોજ નરેન્દ્ર મોદી દ્વારા ગીરનાર રોપ વે નુ લોકાર્પણ થયુ અને હાલ રોપ વે ની મુલાકાતે અને રોપ વે ની સફર કરવા માટે પુરા રાજ્ય માંથી લોકો ઉમટી પડયા છે અને 700 રૂપિયા ટીકીટ હોવા છતા લોકો ની લાઈનો લાગી છે આપને જમાવી દઈ એ કે ગીરનાર રોપ વે ગુજરાત નો સૌથી મોટો રોપ છે.

રોપ વે ના મુલાકાતીઓ દ્વારા એક વિડીઓ વાયરલ થયો છે જેમાં નીચે સિંહ ના આટાફેરા જોવા મળે છે.

આ વિડીઓ ની પુષ્ટી Today Gujarat કરતુ નથી.