ભાવનગર અને હજીરા ને જોડતી ફેરી સર્વિસ નુ આજે પી એમ મોદી ના હસ્તે ઇ લોકાર્પણ કરાયુ હતું. પી એમ મોદી નો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. પરિવહન ખર્ચ ઘટે અને ધંધા ઉદ્યોગ ને વેગ મળે તે માટે આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. આ ફેરી સર્વિસ મા ભાવનગર થી સુરત નું અંતર ઘટી ને 4 કલાક થય જાશે. આ લોકાર્પણ બાદ પી એમ મોદી એ લોકો સાથે સંવાદ પણ કર્યો હતો