થોડા દિવસ પહેલા જ પી એમ મોદી એ કરેલા ઘોઘા હજીરા સેવા શરુ કરવામા આવી છે નરેન્દ્ર મોદી ના આ ડ્રીમ પ્રોજેક્ટ ને વિઘ્નો સતત નડી રહ્યા છે. બે દિવસ પહેલા રોરો ફેરી સર્વિસ મા એક કાર મા ગેસ લીકેજ ની ઘટના બની હતી અને થોડી અફરા તફરી થય હતી પરંતુ મોટી ઘટના ઘટી ન હતી અને તમારી 10 ના રોજ ટેકનીકલ ખામી ના લીધે ટ્રીપ કેન્સલ રહી હતી. અને પેસેન્જરો રોષે ભરાયા હતા. અને મળતી માહિતી અનુસાર હવે રોરો ફેરી સર્વિસ ની ત્રણ ટ્રીપ ને બદલે બે ટ્રીપ જ ચાલવામા આવશે અને તેનુ મુખ્ય કારણ અખાત મા ભરતી નુ દર્શાવામા આ આવ્યુ છે.