મોદીની સાથેજ ફરતી આ મહિલા વિશે કોણ છે? આ મહિલા જે મોદીની સાથે હંમેશા તમને ફોટો વીડિયોમાં જોવા મળે છે. નરેન્દ્ર મોદીની સાથે હંમેશા કોઈ રહેતુ હોય તો એના મહિલા છે એ મહીલા ના વિડીયોમાં અત્યારે તેજીથી ફોટો જેમા મોદીની સાથે મહિલા બાજુની સીટ પર બેસેલી જોવા મળશે ફોરેનર સેલ્ફી લે તો એવો વિડીયો અથવા ફોટો આ મહીલા ના વાયરલ થયા છે. તમને જણાવી દઈ એ કે આ છોકરી મોદી સાથે જ નહીં પરંતુ અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા સાથે પણ જોવા મળતી આ છોકરી નું નામ ગુરુપ્રીત ચાવલા છે.ઘણી બધી ભાષાઓ ની જાણકાર અને જે એક કરતા વધારે ભાષા સમજી શકે જાણી શકે છે.

પ્રધાનમંત્રી ને અવારનવાર વિદેશ જવાનું થતું હોય છે આ માટે ભાષા ના ટરાનસલેટર ની જરુર પડે છે. આ માટે ભાષા સમજવા માટે ગુરપ્રીત ચાવલાની અવાર નવાર જરૂર પડતી હોય ચાવલા પંજાબી પરિવારમાંથી આવે છે અને આ ઇન્ટરનેશનલ ભાષાઓની સૌથી ટેલેન્ટેડ બધી ભાષા સમજી દેશ વિદેશ મીટીંગ આવી જ રીતે પીએમ મોદી પોતાના ટ્રાન્સલેટર માટે સાથે રાખે છે વિદેશ યાત્રા વિદેશી આવે છે તો ત્યારે પણ ગુરપ્રિત ચાવલા હંમેશા તેની સાથે હોય છે પ્રધાનમંત્રી મનમોહનસિંહ જ્યારે ભારતના પ્રધાનમંત્રી હતા ત્યારે એની સાથે પણ તમે આ મહિલાઓને અવારનવાર જોઈ હશે.