હાલ સોસીયલ મીડીયા પર અવ નવા વિડીઓ વાયરલ થતા હોય છે એવો જ એક વિડીઓ એક નાની એવી બેબી નો વિડીઓ વાયરલ થયો છે. નાની એવી માત્ર પાચ વર્ષ ની બાળકી પોતાની મોજ મસ્તી મા સરસ મજાનું ડ્રમ વગાડે છે. જોવો એક Twitter યુસરે શેર કરેલો આ વિડીઓ.

આ વિડીઓ અત્યાર સુધી મા આઠ લાખ થી વધુ લોકો એ જોયેલો છે.