ઓસ્ટ્રેલિયા ના ખતરનાક ઓલરાઉન્ડર શેન વોટસને ક્રિકેટ ને અલવિદા કીધું છે અને તેવો એ દરેક ફોર્મેટ માથી નિવૃત્તિ જાહેર કરી છે. 39 વર્ષિય શેન વોટસન ના નામે અનેક રેકોર્ડ છે. શેન વોટસન 2002 થી 2016 સુધી ઓસ્ટ્રેલિયા ના ની ટીમ મા સ્થાન હતુ ટેસ્ટ મા નિધતી બાદ બધા ફોર્મેટ મા નિવૃતીથયા જાહેર કરી હતી.