આજે આપણે જોઈશુ કે કબજિયાત માં શું ખાવાથી અને શું ન ખાવાથી આપણા શરીરને કયા કયા પ્રોબ્લેમ આવે છે કબજિયાત નાના અને મોટા આંતરડામાં સર્જાતી અવ્યવસ્થાને લીધે થતો રોગ છે

આજકાલ મોટાભાગના લોકોમાં જોવા મળે છે કબજિયાતમાં મળ કઠણ બની જાય છે ટોયલેટ કરતી વખતે મુશ્કેલી પડે છે પેટ સાફ થતું નથી આને લીધે આંતરડામાં મળ નો ભરાવો થઈ જાય છે આયુર્વેદમાં કબજીયાત ને સર્વ રોગ નું કહ્યું છે કબજિયાત માં શું ખાવું શું ન ખાવું એ તો ખ્યાલ હોવો જોઈએ તો દવા વગર પણ મટી શકે છે એવું જરૂરી નથી કે કબજકયાત માત્ર દવાઓથી જ મટે છે આજે હું જણાવીશ કે કબજિયાત ના થાય એ માટે શુ કરવુ. આ પ્રકારની વસ્તુઓ જો બંધ કરી દેશો સદંતર ત્યાગ કરી દેશો ત કબજીયાત નહી રહે.


કબજિયાતમાં લોટ એકદમ અને લોટમાંથી બનેલી વસ્તુઓનું વાનગીઓનું સેવન ન કરવું જોઈએ સદંતર ત્યાગ કરવો છે. અને બાજરો ખાવાથી કબજિયાતની સમસ્યામાં વધારો થાય છે પોલીશ કરેલા ચોખા દરરોજ ન લેવા એ વ્યક્તિ આનો ખાસ ધ્યાન રાખે તો પણ ખાવાનું નથી તેનો લોટ એકદમ ઝીણો હોવાને કારણે આંતરડામાં ચોટી જાય છે પરિણામે કબજિયાત થવાની શક્યતાઓ વધી જાય છે ફાસ્ટ તળેલા મીઠાઈ ભૂંગળા સદંતર બંધ કરવાનું છે મિત્રો મેંદામાંથી બનતી વાનગીઓ જેવી કે બ્રેડ બિસ્કીટ નાં લચ્ચા પરાઠા સદંતર બંધ કરવા અથવા એકદમ ઓછા કરો કેમ કે કબજિયાત મા વધારો કરનાર છે કબજિયાત ધરાવતી વ્યક્તિઓ બટેટા એકદમ ઓછા પ્રમાણમાં થાય તો વધારે સારું રહેશે કબજીયાત વ્યક્તિઓ મિત્રો તમાકુનું સેવન કરવાનું નથી ખાસ ધ્યાન રાખવાનું છે તમાકુ નીચે ઉતરવા થી કબજિયાતની સમસ્યા સર્જાઇ શકે છે ગાજર જવા કંદમૂળ એકદમ ઓછા પ્રમાણમાં લો જેથી કબજિયાત ની સમસ્યા પણ ન રહે સફર અને ટેટી ઓછા રેસા ધરાવે છે માટે કબજિયાત થઈ શકે છે માપમાં ખાવાનું રાખો શાકમાં ફ્લાવર દૂધી તુરીયા ગલકા આ પ્રકારના શાક ઓછા ઉપયોગ મા વેવાના છે પરિણામે કબજિયાતની સમસ્યા થઈ શકે છે ઈંડામાં માંસ મચ્છી ચીકન ખાવા નહી કબજીયા ધરાવતી વ્યક્તિએ સદંતર બંધ કરવુ જ્યાં જલ્દી મુરબ્બો અથાણા પાપડ ન લેવા મિત્રો ખાસ ધ્યાન રાખજો પાપડ ખાવાથી કબજિયાતની સમસ્યા વિશેષ સર્જાઇ શકે છે.